ડાયાબિટીસ ના દર્દીઓ માટે લાભદાયક છે આ ખાસ જ્યુસ


                  ડાયાબિટીસ આજના સમયમાં સૌથી વધુ ફેલાતી બીમારી માંથી એક  છે. લાઇફસ્ટાઇલ ના પરિવર્તન ને કારણે આ ભૉગવી પડે છે. તેનાથી બચવા આપણે ખાન પ્રકારના પ્રયાશો કરીએ છીએ, પરંતુ એવા ઘરેલુ ઉપચાર પણ છે જેથી તમારી આ મુશ્કેલી દૂર થાય. એટલા માટે અમે  તમને આજે એવા જ્યુશ વિષે જણાવીએ જેથી તમારી આ ડાયાબિટીસની મુશ્કેલીનો અંત આવે. ચાલો જાણીએ એ જ્યુશ વિષે.


કારેલાની જ્યુસ 

                  કારેલાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે. કારેલાનું જ્યુસ લોહીમાં સુગર કંટ્રોલ કરવાનું કામ કરે છે. કારેલાનું જ્યુસ ગ્લુકોજ ની માત્રા પર કંટ્રોલ કરે છે. અને તે પેટની ઘણી બીમારીઓ માટે લાભદાયક છે.
કાકડીનું જ્યુસ 

                 કાકડીએ  કેલ્શયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન A, B1, વિટામિન સી, અનેએમિનો એસિડ મળી આવે છે. કાકડીનું જ્યુસ એ લોહીમાં સુગરની માત્રા ઓછી કરે છે. કાકડી ઉનાળામાં ચેપથી અને બળતરાથી છુટકારો અપાવે છે.
કોફી 

                 કોફીની સંશોધન દર્શાવે છે કે કોફીના મધ્યમ સેવન થી ડાયાબીટીની સમસ્યાથી બધી ઉંમરની સ્ત્રીઓને સુરક્ષિત કરવામાં આવે છે. કોફીનું વધુ સેવન લોહી માં સુગરની માત્રા વધી શકે છે. કોફીમાં  એક કોલાજેનિક એસિડ જોવા મળે છે. આ એસિડ ગ્લુકોઝને લોહીમાં પ્રવેશતા અટકાવે છે.

ગ્રીન ટી 

                 ગ્રીન ટી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદામંદ પીણું છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને કેલેરીની માત્રા ખુબ ઓછી હોય છે. ગ્રીન ટી માં ભરપૂર માત્રામાં  એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કોઈ પણ પ્રકારની બીમારીથી બચાવે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ લાભદાયક છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

ડાયાબિટીસ ના દર્દીઓ માટે લાભદાયક છે આ ખાસ જ્યુસ ડાયાબિટીસ ના દર્દીઓ માટે લાભદાયક છે આ ખાસ જ્યુસ Reviewed by ગુજરાતી માહિતી on July 04, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.