લીંબુના ઉપયોગથી કરો તમારી ત્વચાને ચમકતી, જાણો તેની ટિપ્સ

લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે શરીરની સંભાળ રાખવા તેમજ કાળી ચામડીના ડાઘ ને દૂર કરવામાં ઉપયોગી છે. જો લીંબુ દરરોજ કાળી ચામડી પર લગાવામાં આવે તો કાળી ચામડી દૂર થાય છે અને ત્વચા નીખવાનું ચાલુ થાય છે. લીંબુથી ચામડી આવતા કાળા ટપકા પણ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ લીંબુથી થતા ઘણા ફાયદાઓ.

- લીંબુ અને મધ ને મિક્ષ કરીને ખીલ પર લગાવાથી ખીલ દૂર થાય છે. આ પેકનો ઉપયોગ કરવાથી માત્ર ખીલજ દૂર નથી થાય પણ તમારી ત્વચા પણ શાઈનિંગ આપશે.

- ડાઘ, ચીકણી ત્વચા અને ખીલ ના છુટકારા માટે લીંબુ અને મીઠાને મિક્ષ કરીને વાપરો.

- મરિયેળીનું પાણી અને લીંબુ ને મિક્ષ કરી ને ત્વચા પર લગાવથી ત્વચા ખીલી ઉઠે છે.

- બેકિંગ સોડામાં લીંબુ નાખીને મિશ્રણ કરીને દાંત પર લગાવથી,  દાંત મજબૂત બને છે.

- લીંબુને સાંજે સૂતી વખતે હોઠ પર લગાવીને સવારે ધોવાથી, હોઠ નરમ રહે છે.

- લીંબુ અને ખાંડ નું મિશ્રણ, કોણીઓની કાળાશ દૂર કરે છે.

- લીંબુ અને ઓલિવ ઓઇલ નું મિશ્રણ,  નખ પર લગાવથી  ચમકે છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

લીંબુના ઉપયોગથી કરો તમારી ત્વચાને ચમકતી, જાણો તેની ટિપ્સ લીંબુના ઉપયોગથી કરો તમારી ત્વચાને ચમકતી, જાણો તેની ટિપ્સ Reviewed by ગુજરાતી માહિતી on July 04, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.