જિયો ખુશખબર : રૂપિયા 247માં 84 દિવસ માટે ડેટા કોલિંગ, હવે સૌને ચોંકાવી નાખ્યા
હવે જિયો કંપનીએ પોતાના ગ્રાહકો માટે નવી ખુશખબરી આપી દેવામાં આવી છે. જેમા જિયો ગ્રાહકોને ઓછી કિમંતમાં લાંબા સમયની વૈલિડિટી મળી જશે.
જિયોના નવા ઑફરની કિમંત રૂ 297 રાખવામાં આવી છે પણ તમે આ રીતે આ ઓફરને ફક્ત રૂ 247માં પ્રાપ્ત કરી શકો છો પણ પહેલા આ ઓફર વિશે સંપૂર્ણ માહિતી પુરી પાડી દેવામાં આવે તો જિયોના આ ઓફરમાં ગ્રાહકોને રોજ 500 એમબી ડેટા મળી જશે. આ ઓફરની વૈલિડિટી 84 દિવસ માટે રહેશે. વૈલિડિટી સારી હોવાની સાથે સાથે અન્ય બૈનિફિટ પણ ખૂબ જ સારા આપ્યા છે. ચાલો જાણીએ..
જિયો ગ્રાહકોને 84 દિવસ માટે ડેટા અને કોલિંગની સુવિદ્યા ઓછી કિમંતમાં જ મળી જશે.
જિયોના આ ઓફરમાં ગ્રાહકોને લોકલ અને એસટીડી બધા નંબર પર વૉઈસ કોલિંગની સુવિદ્યા 84 દિવસ સુધી મળશે.
આ ઉપરાંત કુલ મળીને 300 SMS અને રોમિંગની સુવિદ્યા પણ બિલકુલ ફ્રીમાં મળશે. જિયો એપ્સના સબસ્ક્રિપ્શન પણ આ ઓફરમાં બિલકુલ ફ્રી માં મળશે. જો ગ્રાહકોને રોજનો 4G સ્પીડ ડેટા ખતમ થઈ જાય છે તો પણ ગ્રાહકોને 64 કેબીપીએસની સ્પીડથી અનલિમિટેડ ડેટા ઉપયોગ કરવા મળશે.
ફક્ત રૂ 247માં 84 દિવસની વૈલિડિટી
જિયોના રૂ. 297વાળી ઓફરને ફક્ત રૂ. 247માં મેળવવા માટે ગ્રાહકોએ માય જિયો એપ દ્વારા રિચાર્જ કરાવવુ પડશે.
ત્યા રિચાર્જ કરવાથી જિયો ગ્રાહકોને ફાયદો એ થશે કે તમે ત્યાથી જિયોના રૂ. 50ના એક વાઉચરને પણ રિડીમ કરી શકો છો.
આ હિસાબથી 297-50=247 થાય છે અને આ રિચાર્જ ફક્ત રૂ. 247માં પડી જશે.
મતલબ સ્પષ્ટ છેકે જો ગ્રાહક માય જ ઇયો એપથી રિચાર્જ કરાવીને રૂ. 50 નુ વાઉચર રિડીમ કરે છે . આવુ કરવાથી જિયો ગ્રાહકોને ફક્ત રૂ. 247 માં જ 84 દિવસની વૈલિડિટી સાથે ડેટા અને કોલિંગ મળી જશે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
જિયો ખુશખબર : રૂપિયા 247માં 84 દિવસ માટે ડેટા કોલિંગ, હવે સૌને ચોંકાવી નાખ્યા
Reviewed by ગુજરાતી માહિતી
on
February 19, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 19, 2019
Rating:

No comments: