પત્ની સાથે જગન્નાથ મંદિર પોહચિયા ગૃહ મંત્રી અમિત શાહ, વિધિ પૂર્વક કરી પુજા-અર્ચના


આજ અટેલે અષાઢી મહિનાની તારીખ 04-07-2019 ને ગુરુવાર દેશના અલગ-અલગ શહેરોમાં જગન્નાથની યાત્રા નીકળશે. પુરીની જગન્નાથ યાત્રા અન્ય કરવટ વધુ મહેતુપુર્ણ હોય છે. શ્રી જાણનાથ જગન્નાથજી પૂર્ણ પરમાત્મા ભગવાન છે અને શ્રી કૃષ્ણ તેની કલાનું રૂપ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા અષાઢી બીજે જગન્નાથપુરી થી આરંભ થાય છે. આ રથયાત્રા પુરી નો તહેવાર પણ છે. આ અદભુત અને ધાર્મિક યાત્રા માં ભાગલેવા માટે હજારો , લાખોની સંખ્યામાં  બાળકો ,વર્દ્ધઓ , યુવાન , મહિલાઓ દેશમાંથી આવે છે. શ્રી જગન્નાથજી ની રથયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ ની સાથે રાધા કે રૂક્ષ્મણી નથી  હોતો પરંતુ બલરામ અને સુભદ્રા હોય છે.


જગન્નાથપુરીની યાત્રાના આ શુભ અવસર પર આપણા દેશના ગૃહ મંત્રી અમિત શાહ ને આ સવારે આમદાવાદ માં સવારે 4 વાગ્યે તેમની પત્ની સોનલ શાહ સાથે ભગવાન જગન્નાથ ના દર્શન કરી ને વિધિ પૂર્વક પૂજા-અર્ચના કરીને તમની મંગલ આરતી કરી. અમદાવાદમાં 142મી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. 

રથયાત્રા 

ગુજરાત ના  અમદાવાદ શહેરમાં પણ ઓડિસાની જેમજ ભગવાન જગન્નાથ ની રથ યાત્રા નીકાળવામાં આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુ ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રા ની પૂજા - અર્ચના કરે છે. અમદાવાદમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ , સુભદ્રા ને નગર ભ્રમણ કરવું એક લોકપ્રિય ધાર્મિક તહેવાર છે. અમિત શાહ દર વર્ષ એ આ યાત્રામાં શામેલ થાય છે. 

17 કિલોમીટર લાંબી રથયાત્રા 

આ વર્ષે અમદાવાદમાં 17 કિલોમીટર લાંબી રથયાત્રા નિકાવાની છે. આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથ ના રસ્તામાં 1 લાખ સાડીઓ બીછાવામાં આવી છે. આ સાડીઓ મંદિરમાં આવતા નવદંપતિને ભેટમાં આપવામાં આવશે. 
સુરક્ષા નું આયોજન 

આ રથયાત્રા ને લઈને ઘણી સુરક્ષાનું આયોજન કરેલું છે. આ સમયે અહીંયા CRPF, ગુજરાત પુલિસ અને રેપિડ એક્શન ફોર્સ ને પણ તેનાત કરવામાં આવી છે. 

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
પત્ની સાથે જગન્નાથ મંદિર પોહચિયા ગૃહ મંત્રી અમિત શાહ, વિધિ પૂર્વક કરી પુજા-અર્ચના પત્ની સાથે જગન્નાથ મંદિર પોહચિયા ગૃહ મંત્રી અમિત શાહ, વિધિ પૂર્વક કરી પુજા-અર્ચના Reviewed by ગુજરાતી માહિતી on July 04, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.