જાણો એ, ગામ વિશે જે બતાય છે માત્ર એક મહિના માટે


                        જયપુર માં એક  રસપ્રદ ગામ છે, જે વર્ષ માં એક વાર જ દેખાય છે. બાકીના 11મહિના તે પાણીની હેઠળ અદ્રશ્ય થાઈ જાય છે. આ ગામના  રહેવાસીઓ દર વર્ષ આવી છે જયારે આ ગામ પાણીની બહાર આવે છે. અહીંના રહેવાસીઓ હવે બીજા સ્થાને રહેવા લાગીયા છે. જો તમારે જાણવું હોય કે આ ગામ ક્યારે પાણીની હેઠળ અદ્રશ્ય થાય છે તો પહેલા આ વાત જાણો.


                      શહેર ના ઘોંઘાટ વાળા વિસ્તારથી દૂર પશ્ચિમ ઘાટની સુંદર ટેકરીઓના ઢોળાવમાં સ્થિત આ સુંદર નાનું નગર પહાડોની વચ્ચે આવેલું છે. એકવાર, કુડી  દક્ષિણ પૂર્વ આ ગામ સમૃદ્ધ હતું. ઘણા દાયકાઓથી, આ ગામ દર વર્ષ જાદુની જેમ અદ્રશ્ય થાય છે. મેં મહિના દરમિયાન આ ગામ બહાર આવે છે. અને આસપાસ ના લોકોને દેખાય છે.


                          1986માં આ ગામ જયારે અસ્તિત્વમાં આવ્યું હતું. જયારે ગામમાં પ્રથમ ડેમનું નિર્માણ થયું હતું. ત્યારે આ ગામ સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. હવે જયારે મેં મહિના માં પાણી નીચે આવે છે ત્યારે આ ગામ જાદુની જેમ દેખાય છે.

                          તૂટેલા અવશેષો, વૃક્ષો, ઘરેલુ સમાન, ધાર્મિક માળખાઓ જોવા અવશેષો વેરવિખેર જોવા મળે છે. શરૂઆતના સમયમાં આ જમીન ફળદ્રુપ હતી, જેમાં લગભગ 3000 નિવાસી નિવાસ કરતા હતા. તેના દૈનિક જીવનમાં જે ખેતી કરતા જે કાજુ, જેકફ્રુટ, નાળિયર અને કેરી ના વૃક્ષો દ્વારા ઘેરાયેલા હતા. બધા ધર્મોના લોકો અહીં રહેતા હતા. અને આ ગામમાં ઘણા મંદિર, મસ્જિદ જવા મળે છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

જાણો એ, ગામ વિશે જે બતાય છે માત્ર એક મહિના માટે જાણો એ, ગામ વિશે જે બતાય છે માત્ર એક મહિના માટે Reviewed by ગુજરાતી માહિતી on July 01, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.