આ 8 ફેરફારો કેન્સર ના પ્રથમ તબક્કામાં શરીરમાં દેખાય છે, જરૂર જાણો


                     માનવીય શરીર માટે કેન્સર ખુબજ જોખમી બીમારી છે. અને હાલના સમયે કેન્સરને લીધે ભારતમાં ઘણાં લોકો પણ મૃત્યુ પામીયા છે. જયારે શરીરમાં કેન્સર થઈ છે, ત્યારે શરીર તેના ચિન્હો સૂચવે છે.  આ ચિન્હોને  યોગ્ય સમયે ઓળખીને, આ રોગની સારવાર શક્ય બને છે. પરંતુ જો આ રોગના ચિહ્નો અવગણવામાં આવે તો આ રોગ ની સારવાર થઈ શકે નથી. મોટાભાગે તમે સાંભળ્યું હશે કે  મોટા ફિલ્મના કલાકારો અથવા કેન્સરની  સારવાર મેળવે છે. અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઇ  જાય છે. પરંતુ તેનો  અર્થ એ નથી કે ભારતમાં  કેન્સર સારવાર શક્ય નથી. ફિલ્મના કલાકારો અને ખેલાડીઓ સમયે-સમયે શરીરની તપાસ કરવટ રહે છે.  જેના કારણે સમયે રોગની જાણકારી મળી શકે છે, અને તેની સારવાર થઇ શકે છે. ચાલો, કેન્સરના પ્રારંભિક લક્ષણો વિષે જાણીએ.

કેન્સર ના શરૂઆતના લક્ષણો 

1. શરીર પર ઇજા સામાન્ય છે. અને જો શરીરમાં કોઈ ઇજા પર લોહી ચાલુ રહેતું હોય , તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય , જો મૂત્રાશય માંથી લોહી વહે છે, તો તે કોલોન કેન્સરનો સંકેત હોય શકે છે.

2. વિશ્વમાં 18% લોકો ને મળાશય માં લોહી મળવાથી કેન્સરની બીમારી થાય છે. જો મૂળાશય ના સમયે મળ અને આકારમાં ફેરફાર થાય તો તરત ડોક્ટર ની પાસે ચેકઅપ કરાવવું.

3. કેન્સરની શરૂઆતમાં, શરીરમાં વજનમાં ઝડપથી ધટાડો થવાનું શરુ થાય છે. લગભગ એક મહિનામાં  4-5 કિલો વજન ઓછું થાય જાય છે.

4. કેન્સરની શરૂઆતમાં શરીરમાં નાની-નાની ગાંઠો થવાનું ચાલુ થાય છે. જે ધીમે-ધીમે મોટી થાય છે. તેથી, શરીરમાં કોઈ પણ ગાંઠ થાય એટલે ડોક્ટર પાસે ચેકઅપ કરવા .

5. જો તમારા શરીર પર કોઈ ઘા વાગીયા વગર સોજો આવી જાય છે. તો ડોક્ટરને બતાવો. તે કેન્સરનું લક્ષણ હોય શકે છે.

6. સતત થોડા દિવસોથી ઉલટી હોવી અને તેની સાથે લોહી પણ નીકળતું હોય તો તરત ડોક્ટર પાસે ચેકઅપ કરવું કારણકે તે કેન્સરનું લક્ષણ છે.

7. આંખની નબળાઈ અને માથામાં અચાનક તીવ્ર પીડાને કારણે , મગજમાં કેન્સરના લક્ષણો હોય શેક છે.

8. જો તમને શ્વાશ લેવામાં તકલીફ લાગે છે. અને ઘણા દિવસથી ઉધરસ અને છાતી માં દુખાવાની સમસ્યાઓ , તે ફેફસામાં કેન્સરની બીમારીના લક્ષણો પણ હોય શકે છે. ફેફસામાં પૂરતું ઓક્સિજનની  અછતના લીધે વ્યક્તિ ઘણી વખત ચક્કર આવીને બેભાન થઇ જાય છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

આ 8 ફેરફારો કેન્સર ના પ્રથમ તબક્કામાં શરીરમાં દેખાય છે, જરૂર જાણો આ 8 ફેરફારો કેન્સર ના પ્રથમ તબક્કામાં શરીરમાં દેખાય છે, જરૂર જાણો Reviewed by ગુજરાતી માહિતી on July 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.