મોટા પેટ ની સમસ્યા થી છુટકારો મેળવા, આ ઉપાય કરો


                 ફળ આહાર સ્વસ્થ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનું સેવન લાઈટ ફૂડ ના રૂપમાં કરી શકાય છે. તેમાં કુદરતી સુગર હોય છે,જે શરીર ને શક્તિ આપે છે. જો કે,  તમારા પેટના સ્વાસ્થ્ય માટે બધા ફળ સારા નથી હોતા. ફળો ખાવાથી ઘણીવાર પેટ ફૂલવાનું કારણ બની શકે છે. એ થવાનું કારણ ફળોમાં ફ્રૂકટોઝ અને સોબીટલ હોય છે. આ કુંડારી સુગર છે. આ પોષક તત્વોને પાચન કરવું પેટ માટે મુશ્કેલ બને છે. તેથી, તેઓ પેટમાં ગેસ અને બ્લોટીંગ કરે  છે.


આ છે તેનું કારણ

અમે તમારી જાણકારી માટે બતાવીયે કે ફાઈબર અને સુગર હોવાને લીધે ડ્રાય એપ્રીકોટ્સ આંતરડામાં રચવાનું ચાલુ કરે છે. તેના કારણે, પેટમાં પચવા માટે સમય લાગે છે અને પેટમાં ગેસ ની સાથે સોજો અને ફુલાવાનું કારણ બને છે. દ્રાક્ષમાં સુગર હોય છે,જેનાથી નાના આંતરડા પરી રીતે પચાવી નથી શકતા, જેના કારણે સુગર મોટા આંતરડામાં ફસાય જાય છે,અને તેના કારણે પેટનો વિકાસ થઈ છે.


આવી રીતે થઈ શકે છે ફાયદો

તમને જણાવી દઈએ કે કેરી સામાન્ય સ્વાદિષ્ટ છે, પરંતુ તમારું પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે. તેમાં રહેલ સુગર જલ્દી નથી પચતું અને ગેસની સમસ્યાનું કારણ બને છે. તેથી તમારે થોડી માત્રાજ કેરી ખાવી જોઈએ. સફરજનમાં એન્ટિઓક્સિડન્ટ્સની વધારે માત્રા ના કારણે પેટ ફુલાવાનું કારણ બની શકે છે . તેમાં ફ્રૂકટોઝ હોય છે જેના કારણે પાચનમાં વધુ સમય લાગે છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
મોટા પેટ ની સમસ્યા થી છુટકારો મેળવા, આ ઉપાય કરો મોટા પેટ ની સમસ્યા થી છુટકારો મેળવા, આ ઉપાય કરો Reviewed by ગુજરાતી માહિતી on April 07, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.