તૈમુર અલી ખાન તેની પહેલી મુવી સાઈન કરશે, જાણો તેના ડેબ્યુ માટે કેટલા રૂપિયા લીધા


                 સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના નવાબજાદા તૈમુર અલી  ખાનનો જન્મ થયો ત્યાર થી સતત હેડલાઈનમાં આવે છે. ક્યારેક જ કોઈ એવો દિવસ જાય જયારે તૈમુર અલી ખાનની ખબર ન્યુઝ માં ના આવી હોય. પેહલા દિવસ થી તૈમુર નો ઉત્સાહ લોકો વચ્ચે ખબુજ છે અને એ દિવસે ને દિવસે વધતો જાય છે.


              તૈમુર અલી ખાનની ફેનફોલોવિંગ આટલી વધી ગઈ છે કે હવે બોલીવુડમાં પણ આવવાની માંગ વધી ગઈ છે.તૈમુર અલી ખાન વિષે એક મોટા સમાચાર છે, હા આવે તે બોલીવુડમાં ટૂંક સમય માં પ્રવેશ કરશે.

              બૉલીવુડ લાઈફ ના એક અહેવાલમાં  લખેલું છે કે "તૈમુર અલી ખાનએ તેમની પ્રથમ ફિલ્મ સાઈન કરી નાખી છે."

            મળી માહિતી અનુસાર, તૈમુર અલી ખાન તરની માતા કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ગુડ ન્યુઝમાં કામ કરશે. ફિલ્મમાં અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને કિરા અડવાણી જેવા અભિનેતાઓ પણ છે.


               તેણે આગળ લખ્યું,"કરીના કપૂર ખાન અને અક્ષય કુમારના પુત્ર નો ફિલ્મ ગુડ ન્યુઝ માં કરીદાર છે. જેના માટે એક નાના બાળકને શોધી રહ્યા હતા. જયારે આ વાત બેબો ને જાણવા મળી કે નિર્માતાઓ નાના બાળકની શોધમાં રોકાયેલા છે,ત્યારે તેમને તૈમુર અલી ખાન નું નામ સૂચવ્યું હતું. કરીના કપુરએ કરણ ને કહ્યું કે જયારે તેનો પોતાનો પુત્ર ખુબ સુંદર છે, ત્યારે તે બીજે સુ કામ ગોતવો.  "


              લોકોને તૈમુર ને લઈ પહેલેથી જ ફિલ્મમાં આવવા માટે ઉત્સાહિત છે, જો ખરેખર તે ફિલ્મ માં આવી જાય તો,તેથી ફિલ્મ ને પણ ખાણો ફાયદો થઈ શકે છે. તેની સાથે સાથે તૈમુર અલી ખાન બાળપણરહી કેમેરાનો ફેશ કરી શકશે અને તે તેની સાથે મૈત્રીપૂણઁ પણ છે.કરણ જોહર એ કરીના કપૂર ખાનની સલાહને તરતજ કહ્યું.
                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
તૈમુર અલી ખાન તેની પહેલી મુવી સાઈન કરશે, જાણો તેના ડેબ્યુ માટે કેટલા રૂપિયા લીધા તૈમુર અલી ખાન તેની પહેલી મુવી સાઈન કરશે, જાણો તેના ડેબ્યુ માટે કેટલા રૂપિયા લીધા Reviewed by ગુજરાતી માહિતી on April 08, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.