આ AC નથી પરંતુ વોટર એર કુલર છે, દીવાલ પર ફિટ થઈને AC જેવી હવા આપે છે, માત્ર એટલી છે કિમત


                     ઉનાળા ની સીઝન હવે ચાલુ થઇ ગઈ છે. લોકોએ પણ ગરમી ને લઈ ને તેની ત્યારી ચાલુ કરી નાખી છે. લોકો એસી અને કુલર્સ ની ખરીદી કરવા લાગીયા છે જેથી ઉનાળામાં ગરમી થી બચી શકે.

                    ઠીક છે જો તમે પણ કુલર ખરીદવા નું વિચારી રહ્યા હોય તો તમને જણાવી કે આજકાલ ભારતીય માર્કેટ માં ઘણા બધા પ્રકારના વોટર એર કુલર્સ છે. વધુ ઠંડક સાથે તેઓ હવે વિવિધ ડિઝાઇનમાં આવી રહ્યા છે.

                ખરેખર, એવા એક કુલર ની કંપની છે. તેનું નામ સિમ્ફની ક્લાઉડ છે. આ કુલર ની વિશિષ્ટ વસ્તુ એ છે કે તે સ્પ્લિટ એસી જેવી ડિઝાઇન કરવામાં આવી છે. માત્ર એટલું જ નહિ, તે એસી જેમ દીવાલ પર ફિટ કરવામાં આવે છે. તે 200 ચોરસ ફૂટ વિસ્તાર ઠંડુ કરી શકે છે. આ કુલરમાં પાણી ની ટાંકી આપેલી છે.કુલરની અંદર પાણી એક પાઇપ ની મદદ થી જઈ છે, જે કુલરમાં જ ફિટ હોય છે.


                તમને જાણવી કે વોટર ટેન્ક ખાલી અથવા ફુલ થાય ત્યારે અલાર્મ બેલ વાગે છે.આની ઓનલાઇન કિંમત 13,449 રૂપિયા છે. જો આપણે એસી ની વાત કરીએ, તો 1 ટન સ્પ્લિટ એસીની કિંમત લગભગ 25 હજાર રૂપિયા થી શરૂ થાય છે. આ પર થી સાબિત થાય છે કે વોટર કુલર શ્રેષ્ઠ છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
આ AC નથી પરંતુ વોટર એર કુલર છે, દીવાલ પર ફિટ થઈને AC જેવી હવા આપે છે, માત્ર એટલી છે કિમત આ AC નથી પરંતુ વોટર એર કુલર છે, દીવાલ પર ફિટ થઈને AC જેવી હવા આપે છે, માત્ર એટલી છે કિમત Reviewed by ગુજરાતી માહિતી on April 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.