હાઈ અથવા લો બીપી હોય તો શરીર આપે છે આ 8 સંકેત, ભૂલથી પણ તેને નજરઅંદાજ કરવા નથી


                   આજકાલ મોટાભાગના લોકો હાઈ અથવા લો બીપી ની સમસ્યાઓથી પરેશાન છે. પેહલા બ્લડ પ્રેશરની બીમારી મોટી ઉંમરવાળા લોકોને થતી હતી, પરંતુ આજકાલ આ બીમારી ઓછી ઉંમરવાળા લોકોને પણ થાય છે. અને આ રોગના લક્ષણો ઘણા દિવસ પહેલા શરીરમાં દેખાવા લાગે છે. જે લક્ષણો ને ઓળખની ને સમયસર સારવાર કરાય તો આ ગંભીર બીમારીથી બચી શકાય છે. ચાલો તેના લક્ષણો વિષે જાણીએ.

શરીરની બહાર બ્લડ પ્રેશરના કોઈ લક્ષણો દેખાતા નથી. બ્લડ પ્રેશરના લક્ષણો માત્ર અનુભવાય છે. જો આ વધુહ ગંભીર બને તો તમારે ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે જેમ કે હૃદયના હુમલો અથવા પેરાલીસીસ

 લો બીપી ના લક્ષણો

1.  લો બીપી ની બીમારી હોય તો ભૂખ લાગવાનું બંધ થઇ જાય છે.
2. લો બ્લડ પ્રેશનની બીમારી હોય તો થાક લાગવો, ડિપ્રેશન અને શરીરમાં હતાશા રહે છે.
3. ખુબજ તરસ લાગે છે.
4. શરીર ધીરે ધીરે પીળું પાડવા લાગે છે.
5. આંખમાં ઝાખું દેખાવા લાગે છે.
6. આંખોનો રંગ લાલા રહે છે.
7. શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે.
8. દિલ ના ધબકારા વધવા લાગે છે.

હાઈ બ્લડ પ્રેશનના લક્ષણો

1. ખુબ તીવ્ર માથાનો દુખાવો થાય છે.
2. આખા શરીરમાં થાક અને તણાવ લાગે છે.
3. છાતી હંમેશા ભારે લાગે છે, અને અચાનક તે ઘણું દુખવા લાગે છે.
4. અચાનક શરીરમાં ગભરામણ થવા લાગે છે.
5. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
6. હાથ પગ માં સોજો આવે છે.
7. કંઈપણ બોલો તે સમજાતું નથી
8.શરીરમાં નબળાઈ લાગે છે અને આંખોમાં અસ્પષ્ટતા થાય છે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
હાઈ અથવા લો બીપી હોય તો શરીર આપે છે આ 8 સંકેત, ભૂલથી પણ તેને નજરઅંદાજ કરવા નથી હાઈ અથવા લો બીપી હોય તો શરીર આપે છે આ 8 સંકેત, ભૂલથી પણ તેને નજરઅંદાજ કરવા નથી Reviewed by ગુજરાતી માહિતી on April 16, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.