સ્ત્રીઓમાં હાર્ટ અટેક આવના ના મુખ્ય 5 લક્ષણો, જરૂર જાણો


                    પુરુષો અને સ્ત્રોઓમાં, શરીરની શારીરિક રચના માં હોર્મોન્સ ઉપરાંત ઘણો તફાવત જોવા મળે છે. આ કારણ છે કે બંનેમાં ફેલાતા રોગની તીવ્રતા અને લક્ષણો વચ્ચેનો એક મોટો તફાવત છે. ચાલો આપણે મહિલાઓમાં હૃદયરોગના હુમલાના પાંચ મુખ્ય ચિન્હો જાણીએ.


1. થાક લાગવો - લાંબા સમય સુધી આરામ કરીયા પછી પણ થાક અનુભવાય છે. તમને કામ કરવામાં મન ન લાગે અથવા ગભરામણ થઇ રહી હોય, તો તમારે તાત્કાલિક ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ.


2. છાતીમાં દુખાવો - તીવ્ર બેચેની સાથે છાતીમાં દુખાવો અને છાતી પર ભારે દબાણ લાગે અનુભવાય છે હૃદયરોગનો હુમલો પણ હોઇ શકે છે.


3. પરસેવો આવવો - પેટમાં દુખવું અથવા વધુ પરસેવો નીકળવો પણ તેનું કારણ હોય શકે છે. ખાસ કરીને તમારા શરીરમાંથી ઠંડો પરસેવો આવે છે, તો તરત ડોક્ટરને સંપર્ક કરવો.


4. શ્વાસ લેવામાં તકલીફ - જો તમને શ્વાસ લેવામાં તકલીફ આવે છે. અથવા તમને લાગે છે કે તમે  આરામદાયક રીતે શ્વાસ લેવામાં અસમર્થ છો. તો તમારે તરત ડોક્ટર ને બતાવવું જોઈએ.


5. શરીર દુખવું - પીઠનો દુખાવો, સાંધાના દુખાવા ની સાથે ખેંચ હૃદય ના રોગના લક્ષણ છે. તેના વિષે તમારે સાવધાન રેહવાની જરૂર છે. જો તમારે તાત્કાલિક ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
સ્ત્રીઓમાં હાર્ટ અટેક આવના ના મુખ્ય 5 લક્ષણો, જરૂર જાણો સ્ત્રીઓમાં હાર્ટ અટેક આવના ના મુખ્ય 5 લક્ષણો, જરૂર જાણો Reviewed by ગુજરાતી માહિતી on April 18, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.