SBIમાં ભરતી શરુ, તમારી પાસે આ ડિગ્રી હોય તો તમે પણ કરી શકશો અપ્લાય
ખાલી પડેલી જગ્યા
એસબીઆઈમાં સિનિયર એકિઝક્યુટિવની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. તેના માટે પોસ્ટની સંખ્યા 15 રાખવામાં આવી છે. જે કર્મચારીની આ પોસ્ટ માટે નિમણુંક થશે તેને વાર્ષિક 12 થી 15 લાખનું પેકેજ મળશે.
શેક્ષણિક યોગ્યતા
આ પોસ્ટ પાર અરજી કરવા માટે અરજદાર પાસે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ/એમબીએ(ફાઇનાન્સ)/પીજીડીએમ (ફાયનાન્સ)ની ડિગ્રી હોવી આવશ્યક છે.
ઉમર મર્યાદા (01.12.2018ના રોજ)
આ પદ માટેની ઉમેદવારોની લઘુતમ ઉમર 25 વર્ષ છે અને મહત્તમ ઉમર 35 વર્ષ રાખવામાં આવી છે.
એપ્લિકેશન ફી
જનરલ અને ઓબીસી માટે - 600 રુપિયા
એસસી/એસટી/પીડબ્લ્યુડી માટે - 100 રુપિયા
અરજી કરનાર ઉમેદવારો ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટનેટ બેન્કિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવી શકે છે. આ ઉપરાંત, ઓનલાઇન એપ્લિકેશન રજૂ કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2019 રાખવામાં આવી છે. રસપાત્ર ઉમેદવારો 22.01.2019 થી 11.02.2019 સુધી ઓનલાઇન વેબસાઈટ http://www.sbi.co.in મારફતે અરજી કરી શકે છે. અરજી બાદ પસંદગીની પ્રક્રિયા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
SBIમાં ભરતી શરુ, તમારી પાસે આ ડિગ્રી હોય તો તમે પણ કરી શકશો અપ્લાય
Reviewed by ગુજરાતી માહિતી
on
February 01, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 01, 2019
Rating:


No comments: