શું તમે Gmail નો ઉપયોગ કરો છો? આ સમાચાર છે ખાસ તમારા માટે
હાલમાં જ Gmail Web Client પર અપડેટ પછી પહેલીવાર વધારે યુઝર ફ્રેન્ડલી થયું છે.સાથે તેમાં કેટલાક નવા ફીચર્સ પણ એડ કરવામાં આવ્યા છે. હવે ગુગલ સીધા કંપોઝ વિન્ડોમાં અનડૂ અને રીડૂ ના શોર્ટકર્ટસ એડ કરવામાં આવ્યા છે. ગયા વર્ષ એપ્રિલમાં ગૂગલે પોતાની ઈ-મેલ સર્વિસને અપગ્રેડ કરતા કેટલાક મોટા મોટા ફેરફારો કર્યા હતા. તેની ડિઝાઈન અને લુકને સંપૂર્ણ પણે બદલી નાખવામાં આવેલ છે.
કંપોઝ મેલ વિન્ડોમાં અનડૂ અને રીડૂ શોર્ટકટ્સ
લેટેસ્ટ જીમેલ અપડેટ કંપોઝ વિન્ડો ટાસ્કબારમાં રીડૂ અને અનડૂ શોર્ટકટ્સ આપવામાં આવ્યા છે. આ પહેલા ગૂગલે ટાસ્ક બાર પર ફોન્ટ ટાઈપ અને સાઈઝ જેવા ઓપ્શન આપ્યા હતા. આ નવા શોર્ટકટ્સની પોજીશનિંગ જરૂરી હતી કેમકે યુઝર્સ મેલ ટાઈપ કરતી વખતે સૌથી વધુ તેનો ઉપયોગ કરે છે.
અનડૂ બટન જારેપ રીતે લાસ્ટ ચેન્જને રીસ્ટોર કરી દેશે, તો રીડૂ બટન તેને રિપીટ કરી શકાશે.
અલગથી એડ કરવામાં આવશે સ્ટ્રાઈક થ્રુ બટન
આ શોર્ટકટ્સ એ યુઝર્સ માટે ખાસ મદદગાર થશે, જેને કીબોર્ડ શોર્ટકટ્સ સિવાય માઉસ ક્લિક કરવાની આદત છે તેમના માટે આનાથી સરળતા રહેશે. આ બંને શોર્ટકટ્સ સિવાય સ્ટ્રાઈક થ્રુ બટન પણ ટાસ્કબારમાં જોડવામાં આવ્યો છે. ગુગલનું કહેવું છે કે સ્ટ્રાઈક થ્રુ એ જુએ છે કે કોઈ ટાસ્ક પૂરો થયો છે જો એવું ન હોય તો એડિટ સઝેશન આપશે. અને એક વિજ્યુઅલ ચેન્જના રૂમ જોવા મળશે.
મેસેજીસને ઇએમએલ ફોર્મેટમાં ડાઉનલોડ કરો
તેના બ્લોગ પોસ્ટમાં ગૂગલે લખ્યું છે કે અમે યુઝર્સને સાંભળ્યા હતા કે તેમને મેલ લખવામાં કેટલાક સામાન્ય પ્રોબ્લેમ નદી રહ્યા છે. આ સિવાય તમે કોઈ વિજ્યુઅલ ચેન્જ પણ નથી કરતા સાથે તમે જીમેલ ક્લાઇંટ્સ ને ઓફલાઈન યુઝ કરવા ડાઉનલોડ કરી શકો ચો આ ઓપ્શન પણ મળશે. તમે એક ક્લિક પર મેસેજને ઈમેલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
હાલ ફક્ત જમેળ વેબ કલાઈટ પર હાજર
આ ફિટર્સ જમેળ યુઝર્સ માટે એડ કરવામાં આવી છે. તેમાં GSuite યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરુ પણ કરી દેવામાં આવ્યું છે. તમને આ નવું અપડેટ ન મળ્યું હોય તો થોડા સમય પછી મળી જશે. જો કે હાલ IOS એપમાં અને સમાવેશ કરાયું નથી.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
શું તમે Gmail નો ઉપયોગ કરો છો? આ સમાચાર છે ખાસ તમારા માટે
Reviewed by ગુજરાતી માહિતી
on
February 09, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 09, 2019
Rating:

No comments: