કુતરુ કરડે તો તરત કરો આ ઘરેલુ ઉપચાર - જેર નહીં ફેલાય
ઘરની આસપાસ અનેક રખડું કુતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરાડી લે છે જેનાથી ખુબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઇડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કુતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવું જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈફ્કેશન થી બચવા માટે તરત ઉપચાર કરી શકો છો. આવો જાણીએ કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા.......
1.લાલ મરચું
કૂતરું કરડવાથી ઘા ને તરત પાણીથી ધોઈ લો અને ઝેર ન ફેલાય એ માટે લાલ મરચાંના પાવડરનો ઉપયોગ કરો.વાટેલું લાલ મરચાને સરસવના તેલમાં નાખીને ઘા પાર લગાવો જેનાથી ઈંફેક્શન નહી થાય.
2. ડુંગળી
ડુંગળી નો રસ અખરોટ ની વાટેલી ગીરી મીઠુ અને મધને બરાબર માત્રામાં મિક્સ કરો અને ઘા પાર લગાવીને પટ્ટી બાંધી લો. આવું કરવાથી કૂતરાનું ઝેર આખા શરીરમાં નહિ ફેલાય...
3. કાળા મરી
કાળા મેરિનો ઉપયોગ કરીને પણ ઝેર ફેલતા રોકી શકાય છે. આ માટે 10-15 દાણા કાળા મરી અને 2 ચમચી જીરાને વાટી લો અને તેમાં પાણી મિક્સ કરીને લેપ તૈયાર કરો. તેને ઘા પર લગાવવાથી ફાયદો થાય છે.
4. હીંગ
જો કોઈ વ્યક્તિને પાગલ કૂતરો કરડી જાય તો હીંગનો ઉપયોગ કરો. પાગલ કૂતરો કરડવાથી વ્યક્તિને પણ પાગલપનની સમસ્યા થઈ શકે છે. આ માટે હીંગમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો। તેનાથી બધુ ઝેર ઉતરી જશે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
કુતરુ કરડે તો તરત કરો આ ઘરેલુ ઉપચાર - જેર નહીં ફેલાય
Reviewed by ગુજરાતી માહિતી
on
February 03, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 03, 2019
Rating:





No comments: