વધારે બગાસા આવતા હોય તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ બીમારીઓ
લીવર ખરાબ હોવાની સ્થિતિમાં શરીરને ખૂબ વધારે થાક લાગવા લાગે છે. થાક ફિલ થવા પર બગાસા આવે છે. એવામાં જ્યારે પણ તમને વધારે બગાસા આવે છે તો તમારા લીવરનુ ચેકઅપ કરાવો. તેના સિવાય વારંવાર બગાસા આવવા હાઇપોથાઇરોયડ થવાનો સંકેત આપે છે. શરીરમાં થાઇરોઇડ હોર્મોન ઓછા બનવા પર એવુ થાય છે.
કેટલાક રિસર્ચમાં એ પણ ખબર પડી છે કે બ્રેન સ્ટેમ ઘા ના કારણે બગાસા આવે છે. પિટ્યૂટરી ગ્લેંડ દબાઇ જવાના કારણે પણ બગાસા આવે છે. એવામાં ડોક્ટરની સલાહ જરુર લો. તેના સિવાય તણાવ કે બીપી વધી જાય છે અને ઘબકારા પણ ઓછા થઇ જાય છે. એવુ થવાથી ઓક્સિજન બ્રેન સુધી નથી પહોંચી શકતુ. આ સ્થિતિમાં બગાસા દ્રારા શરીરમાં ઓક્સિજન પહોંચે છે, એટલા માટે બગાસા આવવા પર ડોક્ટરની સલાહ જરુર લો.
વધારે બગાસા આવવા ડાયાબિટીસમાં હાઇપોગ્લાઇસીમિયાની શરુઆતનો સંકેત હોય છે. જ્યારે શરીરમાં બ્લડ ગ્લૂકોસની માત્રા ઘટી જાય છે તો બગાસા શરુ થઇ જાય છે. એવામાં જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમને બગાસા આવી રહ્યા છે તો ડોક્ટરની સલાહ લો. ચિકિત્સકોનુ માનવુ છે કે હદય અને ફેફસાની બીમારીના કારણે પણ વધારે બગાસા આવે છે. જ્યારે હદય અને ફેફસા સરખુ કામ નથી કરતા તો અસ્થમાંની મુશ્કેલી થવા લાગે છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
વધારે બગાસા આવતા હોય તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ બીમારીઓ
Reviewed by ગુજરાતી માહિતી
on
February 27, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 27, 2019
Rating:

Useful information
ReplyDelete