સૂર્ય નમસ્કારના આટલા ફાયદા નહીં જાણતા હોય, વજન ઉતરવાની સાથે મળશે આ સમસ્યાઓમાં રાહત
દરેક યોગાસનનું પોતાનું અલગ જ મહત્વ હોય છે. બધા જ યોગાસન શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ સૂર્ય નમસ્કારને બધા આસનોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગાસનમાં સઁપૂર્ણ શરીરને ઘણું સારુ યોગાભ્યાસ થઈ જાય છે. આ આસનને દરરોજ કરવાથી શરીર નિરોગી અને બળવાન થઈ જાય છે. સાથે જ તેના પ્રભાવથી ચહેરા પર ચમક આવી જાય છે. આ આસન બધી ઉંમરના લોકોમાટે લાભદાયક માનવામાં આવે છે.
- જો તમે નિયમિત 12 સૂર્ય નમસ્કાર કરવાની ટેવ પડી લો તો 30 દિવસમાં 3 થી 5 કિલો વજન ઉતરી શકે છે.
- આ માટે તમે 5 સૂર્ય નમસ્કારથી શરુઆત કરો અને ધીરે ધીરે 12 સૂર્ય નમસ્કાર કરો.
- ફક્ત વજન ઉતારવા માટે નહિ પણ કોઈપણ પ્રકારનાં સાંધાના દુખાવા પણ મટાડે છે.
- સૂર્ય નમસ્કાર કરવાથી મનની એકાગ્રતા વધે છે. એક પ્રકારનાં ધ્યાન હોવાથી તે તમને માનસિક શાંતી પણ આપે છે.
- સૂર્ય નમસ્કારની ટેવ શરીર લચલું બનાવે છે, જેને કારણે તમે ચુસ્ત દૂરરત રહો છો.
- સૂર્ય નમસ્કારની ટેવ ચયાપચયની પ્રક્રિયા સ્મુધ બનાવે છે જેથી પેટની ઠીક રહે છે.
- સૂર્ય નમસ્કાર તમારામાં તેજ બક્સે છે તેથી ચહેરાની રંગત અને નિખાર વધે છે.
- સૂર્ય નમસ્કાર તથા શરીરની ખરાબ મુદ્રાઓ પણ ઠીક થઈ જાય છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
સૂર્ય નમસ્કારના આટલા ફાયદા નહીં જાણતા હોય, વજન ઉતરવાની સાથે મળશે આ સમસ્યાઓમાં રાહત
Reviewed by ગુજરાતી માહિતી
on
February 05, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 05, 2019
Rating:


No comments: