આ બાબતે સુરત બનશે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયામાં નંબર વન
ગુજરાતનું સુરત એક એવું સિટી બનશે કે જેનો GDP વિશ્વ ના દેશોમાં નંબર વેન બનશે. 2019 થી 2035સુધીના સમયનું પ્રિડિક્ટ કરવાંમાં આવ્યું છે, જેમાં સુરત ગુજરાતનું જ નહિ વિશ્વનું ફાસ્ટેટ ઈકોનોમિક ગ્રોથ સાથે નંબર વેન પર રહેશે.
સુરતમાં ડાયમંડ પ્રોસેસિંગ, ટેક્સ્ટાઇલ અને ટ્રેડિંગ સેન્ટર હોવાથી 2019 થી 2035 માં સુરતનો GDP રેટ 9.17 ટકા રહેશે. ભારતના ટોપ ટેન સિટી માં સુરતનો ક્રમ પહેલો છે જયારે ગુજરાતનું રાજકોટ સાતમા ક્રમે આવે છે. સુરત પછી બીજા ક્રમે આગ્રા આવે છે.
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ અનુસાર, આગામી બે દાયકામાં આર્થિક વૃદ્ધિ માટે ટોચના 10 શહેરોમાં ભારત પ્રભુત્વ ધરાવે છે. ગુજરાત રાજ્યમાં હીરા પ્રોસેસિંગ અને ટ્રેડિંગ સેન્ટરનું મુખ્ય શહેર સુરત વર્ષ 2035 સુધીમાં સૌથી ઝડપી વિસ્તરણ પામતું શહેર બનશે.
આષ્ચર્ય સાથે અમદાવાદનું ટોપ ટેન શહેરોમાં સ્થાન નથી.
ભારતના ટોપ ટેન ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ શહેરો [2019 થી 2035(GDP-મિલિયન ડોલર)]
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
આ બાબતે સુરત બનશે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયામાં નંબર વન
Reviewed by ગુજરાતી માહિતી
on
February 12, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 12, 2019
Rating:


No comments: