માત્ર 1 દિવસનો કપૂરનો આ ઉપયોગ અપવશે ફાટેલી એડી અને હોઠથી છુટકારો


           ઠંડીની સીઝનમાં હાથ પગ ફાટવાની સાથે સાથે હોઠ ડ્રાય થઈને ફાટે છે. આ ઉપરાંત એડુઓ પણ ફાટી જાય છે. જેની પર ધ્યાન ના આપીએ તો ખુબ જ દુઃખાવોનો સામનો કરવો પડે છે. આ ફાટેલી એડીઓથી છુટકારો મેળવવા માટે આપણે માર્કેટમાં ઉપલબ્ધ મોંઘી પ્રોડક્ટ્સ ઘરે લઇ આવીએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે એનો ઉપયોગ કરીને તમે હંમેશા માટે એનો ઉપયોગ કરીને એનાથી છુટકારો મેળવી શકતા નથી. એટલા માટે તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. જી હા કપૂરને ઔષધિ ગુણોની ભરમાર કહેવામાં આવે છે. જાણો એનો કેવી રીતે ઉપયોગ કરીને ફાટેલી એડીઓ અને હોઠથી છુટકારો મેળવી શકો છો.

આવી રીતે બનાવો કપૂરનું તેલ

           સૌથી પેહલા કપૂરનો પાઉડર બનાવીને એક વાસણમાં રાખી લો.

           હવે આ નારિયેળ તેલમાં મિક્સ કરીને થોડું ગરમ કરી લો. હવે તમારું મિશ્રણ બનીને એકદમ તૈયાર છે. એને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં રાખી લો.હવે સુતા પહેલા અથવા કોઈ પણ સમયે એને હોઠ એડી પર લગાવો . થોડાક જ દિવસોમાં તમારા હોથ અને એડી મુલાયમ થઇ જશે.

           તમે કપુરનો ઉપયોગ સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે પણ કરી શકો છો. આના માટે દુખાવો થતો હોય એ જગ્યા પર તેલની માલિશ કરો.



                  અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
માત્ર 1 દિવસનો કપૂરનો આ ઉપયોગ અપવશે ફાટેલી એડી અને હોઠથી છુટકારો માત્ર 1 દિવસનો કપૂરનો આ ઉપયોગ અપવશે ફાટેલી એડી અને હોઠથી છુટકારો Reviewed by ગુજરાતી માહિતી on February 12, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.