Sun Basking -15 મિનિટ તડકા માં બેસવા ના 6 ચમત્કારિક ફાયદા
શરીર સ્વસ્થ રાખવા માટે વિટામિન , મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી થતા આરોગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે . તેમાથી વિટામિન ડી હાડકા માટે ખૂબ જરુરી છે અને તેની પ્રુતી તડકામાં બેસવા થી થાય છે . આવો જાણીએ રોજ
1. હાડકા મજબૂત
શિયાળા ની સવાર 15 મિનિટ તડકામાં બેસવાથી હાડકા મજબૂત થાય છે . વિટામિન ડી ની કમી થી સાંધાના દુખાવા ની પરેશાની પણ શકે છે . વિટામિન ડી ની ઉણપ તડકામાં બેસવાથી પૂરી થઈ જાય છે .
2. સ્વસ્થ દિલ
રોજ સવારે તાપ માં કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે . તેનાથી દિલની બીમારીઓથી બચી શકાય છે .
3. બીપી કંટ્રોલ
તાપમાં બેસવાથી લોહીનુ પરિભ્રમણ સૂચરુ રૂપસે ચાલે છે .જેનાથી હાય બ્લડ પ્રેશર નિયંત્રિત થઈ જાય છે.
4. બીમારીઓ દૂર
તડકામાં બેસવાથી રોગ પ્ર્તિરોધક ક્ષમતા મજબૂત થાય છે . જે બીમારીઓ સામે લડવામાં મદદગાર છે .
5. સારી ઊંઘ
ઊંઘ ના આવવાથી પરેશાની છે તો રોજ 15 મિનિટ તાપમાં બેસો . તેનાથી બોડીમાં મેલાટોનિન હાર્મોન બનવા માંડે છે. આ હાર્મોન રાત્રે સારી ઊંઘ માટે ખૂબ જ લાભકારી છે .
6. વજન ઓછુ
જાડાપણાની સમસ્યા સામે લડી રહ્યા છો તો તડકામાં જરૂર બેસો . તેનાથી બોડી મોસ ઈંડેક્સ (BMI) ઓછુ થાય છે . જે જાડાપણાને ઘટાડવામાં મદદરૂપ છે.

અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
Sun Basking -15 મિનિટ તડકા માં બેસવા ના 6 ચમત્કારિક ફાયદા
Reviewed by ગુજરાતી માહિતી
on
January 08, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
January 08, 2019
Rating:

No comments: