Jio યુજર્સ આનંદો : 5 વર્ષ સુધી Free મળશે આ સર્વિસ , નહીં આપવો પડે અકેપણ રૂપિયા

                    રિલાયંસ જીઓ એ પોતાના યુજર્સ એક ભેટ  આપે છે .  દુનિયાના સોથી મોટા મોબાઈલ નેટવર્ક જીઓ એ ભારતના પ્રમુખ બ્રોડકાસ્ટ સ્ટાર ઈન્ડિયા સાથે 5 વર્ષ માટે પાટર્નર શીપ કરી હોવાથી ઘોષણા કરી છે . આ પટનેર શીપ થો સપોર્ટ્સ એન્ટરર્ટેંમેંટ ના નવા દોર ની શરૂવાર ક્રિકેટ મેચ ને જીઓ ટીવી અને હોટસ્ટર યુજર માટે ઉપલબ્ધ કરવશે .
                  રિલાયંસ ઇંડસ્ટ્રીજ લિમિટેડ આ અંગે સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે એક અગ્રિમેંટ કૃયો છે . આ પટનેરશિપ ટી -20 વન ડે ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ અને બિસીસીઆઇ ના પ્રમુખ ઘરેલુ મેચ ને કવર કરશે .
                  ભારતીય યુજેર્સ ને વધુ સારી કનેક્ટિવિટી સાથે બેસ્ટ ક્રિકેટિંગ કન્ટેન્ટ પૂરું પાડવા માટે પહેલીવાર ક્રિકેટ પ્રોડક્શન સ્ટીમિંગ પ્લેટફોર્મ અને એક હાય સ્પીડ ડેટા નેટવર્ક એકસાથે આવ્યા છે. આ પટનેરશિપ 5 વર્ષ માટે થાય છે અને આ બેસ્ટ ક્રિકેટિંગ કન્ટેન્ટ, બેસ્ટ ઇન ક્લાસ ઇન્ટરનેટ અને મોબાઇલ પર ક્રિકેટ વ્યુયરશિપ અને અંગેમેંટ ને નવેસર થી વ્યખિયાયિત કરશે . આ પટનેરશિપ બાદ જીઓ ના યુજેર્સ ભારત ની તમામ મેચ મોબાઇલ ફોન પર જોય શકશે .
                   જાણવી દઈએ કે રિલાયંસ જીઓ નવા વર્ષ પોતાના ગ્રાહકો માટે અનેક ઑફર્સ લઈ ને અવિયું છે .399 ના રિચાર્જ પર 100 ટકા કેશબક  તો મળી જ રહિયું છે પરંતુ સાથે જ જો તમે નવા કસ્ટમર બનવા માંગતા હોય તો તમારી પાસે સારી તક છે . રિલાયન્સ જીઓ 'જીઓફોન ન્યુ યર ઓફર ' લઇને આવ્યું છે . જેમાં યુજર્સ ને નવા જિયોફોન ની સાથે ફ્રી ડેટા અને કોલિંગ મળશે .






                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
Jio યુજર્સ આનંદો : 5 વર્ષ સુધી Free મળશે આ સર્વિસ , નહીં આપવો પડે અકેપણ રૂપિયા Jio યુજર્સ આનંદો : 5  વર્ષ સુધી Free મળશે આ સર્વિસ , નહીં આપવો પડે અકેપણ રૂપિયા Reviewed by ગુજરાતી માહિતી on January 06, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.