ઈંડુ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે? જાણો શું કહે છે સ્ટડી


ઈંડુથી મન તો  ઘણાં ફાયદા થાય છે, જેમ કે ઇંડાના પ્રયોગથી વાળની ગ્રોથ વધવી અને સાથે જ સ્કિનનો ગ્લો પણ વધે છે. ત્યારે હવે ડાયાબિટીસના દર્દીમાટે પણ ઈંડુ ખૂબ લાભદાયી માનવામાં  આ
વે છે. હાલમાં થયેલી એક સ્ટડીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિવસમાં 1 ઈંડુ ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસ હોવાનો ખતરો ઓછો થાય છે. જોકે આ સ્ટડી મોલેક્યુલર ન્યુટ્રિશન એન્ડ ફ્રૂડ રિસર્ચ જનરલ માં પ્રકાશિત કરવામાં આવી છે.

ફિન્લેન્ડની યૂનિવસિટી દ્વારા થયેલી આ સ્ટડીના રિપોર્ટના સામે આવ્યા બાદ બીજા વૈજ્ઞાનિક તેનો વિરોધ કરી રહ્યા છે. ડાયાબિટીસ દરમિયાન ઈંડા ખાવાને લઈને અલગ-અલગ શોધકર્તાઓનો અલગ-અલગ અભિપ્રાય છે. કેટલાક શોધકર્તાઓના મુજબ, ઈંડાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે, તો તેમજ કેટલાક શોધકર્તાઓનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઓને ઈંડાનું સેવન કરવો જોઈએ, પણ આ તાજેતર કંટ્રોવર્શિયલ સ્ટડીની રિપોર્ટ અનુસાર, ઈંડુ ખાવાથી ટાઈપ- 2 ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થાય છે.

અભ્યાસ દરમિયાન,સંશોધકોએ શોધી કાઢયું કે જે પુરુષોએ દરરોજ ઈંડાનું સેવન કર્યું તેના લોહીમાં લિપિતનો થોડો જથ્થો જ જોવા મળ્યો હતો.

સ્ટડીની મુખ્ય  લેખક સ્ટેફાનીયા નોર્મનને કહ્યું, ડાયાબિટીસના દર્દીએ ઈંડા ખાવા જોઈએ કે નહિ, આ વાતની  પુષ્ટિ કરવા માટે આ વિષય પર વધુ સંશોધન કરવું પડશે, પરંતુ  અસ્તિત્વમાં નવા અભ્યાસના મુજબ, અઠવાડિયામાં 3 ઈંડા ખાવું અત્યંત સુરક્ષિત છે. ત્યારે આ અંગે રિપોર્ટમાં એ પણ જાણવવામાં આવ્યું છે કે જો તમને  ડાયાબિટીસ છે તો  ઈંડાને ઉકાળીને ખાઓ.



                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ઈંડુ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે? જાણો શું કહે છે સ્ટડી ઈંડુ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે? જાણો શું કહે છે સ્ટડી Reviewed by ગુજરાતી માહિતી on January 24, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.