આચાર્ય ચાણક્યએ કહેલી આ 6 મહત્વની વાતો જીવનમાં આપશે સફળતા
હર કોઈ પોતાના જીવનમાં સફળ થવા ઈચ્છે છે. ત્યારે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા આચાર્ય ચાણક્યએ જણાવેલી કેટલીક વાતનું ધ્યાન રાખીશુ તો આપણે સફળ તરફ જઈ શકીએ છીએ. આચાર્ય ચાણક્યએ એક નીતિમાં 6 એવી વાતો જણાવી છે, જેનું પાલન કરવા પર આપણે મુશ્કેલીઓથી બચી શકીએ છીએ અને સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જાણો અવો જાણીએ કઈ-કઈ છે વાતો......
પહેલી વાત : હાલના સમય કેવા છે
જો કોઈ વ્યક્ત એ જાણે છે વર્તમાનમાં કેવો સમય ચાલુ રહ્યો છે. અત્યારે સુખના દિવસ છે કે દુઃખ ના. આ આધાર પર યોજના બનાવે છે તો તે સફળ થઈ શકે છે.
બીજી વાત : આપણા મિત્ર કોણ છે અને શત્રુ કોણ છે
અમે જાણકારી હોવી જોઈએ કે આપણે સાચો મિત્ર કોણ છે? કારણ કે મોટાભાગે પરિસ્થિતિઓમાં મિત્રોના રૂપમાં શત્રુ પણ આવી જાય છે. જેથી આપણે બચવું જોઈએ.
ત્રીજી વાત : આપણે કેવા સ્થળ પાર રહીએ છીએ
વ્યક્તિ એ પણ માહિતી હોવી જોઈએ કે જે સ્થળ પાર રહે છે, તે કેવું છે? ત્યાંનું વાતાવરણ કેવું છે?
ચોથી વાત : આવક અને ખર્ચની માહિતી હોવી જોઈએ
અમે આપણી આવક અને ખર્ચની પુરી માહિતી હોવી જોઈએ. વ્યક્તિની જેવી આવક છે, તે મુજબ તેણે ખર્ચ કરવો જોઈએ.
પાંચમી વાત : તમારી યોગ્યતા જાણવી જોઈએ
આચાર્ય ચાણક્ય કહે છે કે સંવેદનશીલ વ્યક્તિ તે જ છે જે પોતાની યોગ્યતા સમજે છે. આપણે ક્યા કાર્યોમાં કુશળ છીએ, તેજ કાર્ય આપણે સફળતા આપી શકે છે.
છઠ્ઠી વાત : આપણા ગુરુ અથવા મલિક શું કહે છે.
અમે જાણકારી હોવી જોઈએ કે આપણાં ગુરુ અને માલિક કોણ છે અને તે આપણાંથી કયું કામ ઈચ્છે છે? અમે પોતાના ગુરુ અને માલિકની આજ્ઞાનું પાલન કરીશું તો ઘણી પરેશાનીથી બચી શકીએ છીએ.

અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આચાર્ય ચાણક્યએ કહેલી આ 6 મહત્વની વાતો જીવનમાં આપશે સફળતા
Reviewed by ગુજરાતી માહિતી
on
January 25, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
January 25, 2019
Rating:

No comments: