ગ્રીન ટી પીવાથી થતાં ફાયદાઓ વિષે જાણો


                      ગ્રીન ટી પીવાથી આપણું શરીર ફિટ રહે છે તે તો બધાય ને ખબર હશે. ગ્રીન ટી પીવાથી આપણા મોટાપા થી છુટકારો મળે છે. અને આપણા પાચનતંત્ર ને પણ સારું રાખે છે. જે આપણને સારું ફીલ કરાવે છે. સ્કિન માટે પણ ખુબ સારું રહે છે.

                     પરંતુ ગ્રીન ટી નો વધુ પડતું સેવન કરવું તે પણ નુકશાન કારક છે. જયારે અપને સ્કિન  ની સમસ્યા ને લઇ ને પરેશાન રહીએ છીએ ત્યારે ગ્રીન ટી નું સેવન કરી એ છીએ. જેથી તે કરવાથી આપણા શરીરને નુકશાન પોહાચાડે છે. આ રીતે આપણે આ સમસ્યાનો ઉકેલ આ રીતે અન્ય રીતે કરી શકીએ છીએ. ચાલો આપણે જાણીએ. તમારી ત્વચાને સુંદર બનાવવા માટે ગ્રીન ટી થી સંબંધીત માહિતી.


                    ગ્રીન ટી એક ચમચી , બે ચમચી હળદર સાથે એક ચમચી મેદાનો લોટ મેળવીને પેસ્ટ બનવો. હવે મોં ને ધોઈને સાફ કરીને અને સાફ કરીને ત્યારે બાદ ત્યાર કરે પેસ્ટ લગાવી લ્યો. તેને લગાવીયા બાદ 20 મિનિટ પછી એક કોટનના રૂ થી  ગુલાબ જળ  લ્યો અને તેને ફેસ પર લગાવે પેસ્ટ પર લગાવો અને પછી તેને તમારા હાથ વડે રગડો અને પાણી થી સાફ કરી નાખો.

                   જો તમારી સ્કિન ડાર્ક હોય તો તમે 2 ચમચી મધ ની સાથે 1 ચમચી ગ્રીન ટી ને મેળવીને પેસ્ટ બનાવો. તમારું મોં ધોવો અને સાફ કરીને બનવેલ પેસ્ટને લગાવો. 15 માનિત રાખીને પછી તેને તાજા પાણીથી દ્યો નાખો. તેથી તમારી ત્વચા સુંદર અને ચમકવા લાગશે.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

ગ્રીન ટી પીવાથી થતાં ફાયદાઓ વિષે જાણો ગ્રીન ટી પીવાથી થતાં ફાયદાઓ વિષે જાણો  Reviewed by ગુજરાતી માહિતી on July 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.