આ ખેલાડીને કોઈ ખરીદનાર મળતો ન હતો, આ IPL માં લગાવી બીજી સદી


                    આઇપીએલ ની બોલી દરમિયાન, એવા ઘણા ખેલાડીઓ છે કે જેઓ ખરીદનાર નહીં હોય. આ ક્રમમાં, અમે એક એવા ખિલાડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે અત્યાર સુધી IPL સીઝનમાં કોઈપણ કરીદદારો મેળવ્યાં નથી. પરંતુ આ વખતે સનરાઈઝ હૈદરાબાદ ની ટીમએ આ ખિલાડીને ખરીધો.


ત્રીજી મેચમાં આઇપીએલ પ્રદર્શન 

                સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમમાં જોડાયા પછી, આ ખેલાડીએ આઇપીએલની ત્રીજા મેચમાં તેની શાનદાર બેટિંગ થી બાધ્યતે ની બોલતી બંધ કરી દીધી. આ ખિલાડીએ ફક્ત રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર સામે સારી ઇનિંગ રમી અને એટલુંજ નહિ તેના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા.


જોની બૅયરસ્ટો ની તોફાની બેટિંગ 

                 આરસીબી સામે પ્રારંભિક બેટીંગ માટે મેદાન પર જોની બૅયરસ્ટો એ શરૂઆત પોતાનો  ઈરાદો વ્યક્ત કર્યો હતો.બેયરસ્ટો એ મેદાન પર આવીને તરત જ તાબડતોડ રમવાનું ચાલુ કરી નાખિયું, અને 28 બોલ માં તેણે 50 રન પૂર્ણ કર્યા. તે પછી તેણે 52 બોલે સદી ફટકારી. તેની ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને 5 છગ્ગા મારિયા હતા. સદી ફટકારીયા બાદ તે ચહલ ના બોલ નો શિકાર થઈ ગયા અને 114 રન મારી ને આઉટ થઈ ગયા. આ ઇનિંગ માં તેણે 56 બોલ રમ્યા હતા, અને 12 ચોક્કા અને 7 છગ્ગા ફટકારીયા. તેનો સ્ટ્રાઈક રેટ 203.57 હતો. 


                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

આ ખેલાડીને કોઈ ખરીદનાર મળતો ન હતો, આ IPL માં લગાવી બીજી સદી આ ખેલાડીને કોઈ ખરીદનાર મળતો ન હતો, આ IPL માં લગાવી બીજી સદી Reviewed by ગુજરાતી માહિતી on April 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.