વિશ્વ ની 10 સોથી મોંધા ફિલ્મો, 9 બોલ્ક્બસ્ટર બની,1 ફ્લોપ

                વિશ્વભરમાં દરરોજ કોઈ ને કોઈ ફિલ્મ રિલિજ થતું હોય્ય  છે. પરંતુ તમે જાણો છો કે વિશ્વની સૌથી મોંઘી ફિલ્મ કઈ છે? ચાલો તમને વિશ્વના 10 સૌથી મોંઘા મુવીઝ વિષે જણાવીએ...

10. Harry potter and the half-blood prince (બજેટ - 1700 કરોડ રૂ.)



           ફિલ્મનો ખર્ચ રૂ.1700 કરોડનો હતો. જો કે, આ ફિલ્મ લગભગ રૂ. 6500 કરોડની કામાણી કરી હતી.

9. The hobbit the battle of the five armies (બજેટ - 1700 કરોડ રૂ.)



              આ શ્રેણીના બીજા ઉપાદન માટેનો ખર્ચ રૂ.1700 કરોડ હતો. જયારે ફિલ્મની કમાણી લગભગ 6700 કરોડ રૂપિયા કરતા ચાર ગણા વધુ હતો.

8. સ્પાઈડર મેન 3 (બજેટ-1800 કરોડ રૂ.)



                આ ફિલ્મ બનાવવા માટે લગભગ રૂ. 1800 કરોડ થી વધુ ખર્ચ લાગીયો હતો. જો કે , સ્પાઈડર મેન બોક્સ ઓફિસ પર આશરે રૂ.6200 કરોડ ની કમાણી લારી હતી.

7. સ્ટાર્સ વોર્સ: ધ ફોર્સ અવેકન્સ (બજેટ -1800 કરોડ રૂ.)



                 હોલીવુડની મુવી "સ્ટાર્સ વોર્સ: ધ ફોર્સ અવેકન્સ ", જે વિશ્વ ધોરણે ઘણા રેકોર્ડ્સ તોડીયા છે, તેનું અંદાજે બજેટ 1800 કરોડ નું હતું. આ ફિલ્મ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ માં રૂ. 14,483 કરોડ ની કમાણી કરી છે. આ ફિલ્મ બોલકબસ્ટર છે.

6. John Carter (બજેટ -1840 કરોડ રૂ.)



              2012માં રજૂ કરાયેલ જોન કાર્ટર પાસે આશરે 1840 કરોડ નું બજેટ હતું. આ બજેટ હોવા છતાં, ફિલ્મ નોક્સ ઓફિસ પર ઘણી કામની કરી શકી નહિ અને ફ્લોપ થાય હતી. આ ફિલ્મ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ માં માત્ર રૂ.1980 કરોડ ની કમાણી કરી છે.

5. Tangled (બજેટ -1820 કરોડ રૂ.)



             Tangled એ એક એનિમેટેડ ફિલ્મ છે. જેનો બનાવવા માટે નો ખર્ચ રૂ.1820 કરોડ થયો છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એ રૂ 4130 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર છે.

4. Pirates of the Caribbean at world's end (બજેટ - 2100 કરોડ રૂ.)

              આ ફિલમનું બજેટ 2100 કરોડ રૂ. હતું. આ ફિલ્મને ઇતિહાસમાં સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ.6700 કરોડથી વધુ કમાયું છે. 

3. Avengers Infinity War (બજેટ -2200 કરોડ રૂ.)


                ફિલ્મનો ખર્ચ 2200 કરોડ રૂ. હતો. તે બોક્સ ઓફિસમાં 14,300 કરોડ રૂપિયાની કમાણી કરી. 
2. Avengers Age of Ultron (બજેટ -2560 કરોડ રૂ.)


            આ ફિલ્મ બનાવવા માટે નો ખર્ચ 2560 કરોડ રૂપિયા હતો, તેથી તે સૌથી ખર્ચાળ ફિલ્મોની સૂચિમાં ત્રીજા ક્રમ પર આવે છે. તે બોક્સ ઓફિસ પર ખુબજ સફળ થયું હતું. બોક્સ ઓફિસ પર 9800 કરોડ રૂ. ની કમાણી કરી હતી.
1. Pirates of The Caribbean on Stranger Tides (બજેટ- 2640 કરોડ રૂ.)



              આ ફિલ્મ  બનાવવા માટે નો ખર્ચ રૂ.2640 કરોડ થયો હતો. આ 'પાઇરેટ્સ ઑફ ધ કેરેબિયન ઓન સ્ટ્રેન્જર ટાઇડ્સ' શ્રેણીની ચોથી મૂવી છે. આ મુવી હોલીવુડનું સૌથી મોંધુ મુવી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મએ 7300 કરોડ રૂપિયા કમાયા હતા, અને આ મુવી બ્લોકબસ્ટર બની છે.


                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>

વિશ્વ ની 10 સોથી મોંધા ફિલ્મો, 9 બોલ્ક્બસ્ટર બની,1 ફ્લોપ વિશ્વ ની 10 સોથી મોંધા ફિલ્મો, 9 બોલ્ક્બસ્ટર બની,1 ફ્લોપ Reviewed by ગુજરાતી માહિતી on April 03, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.