એન્ડ્રે રસેલે કહ્યું, મારા માટે કોઈ મેદાન મોટું નથી


              કોલકતા નાઈટ રાઈડર્સ ના વિસ્ફોટક બેટ્સમેન કહ્યું છે કે તે તેની શક્તિપર પૂરો ભરોસો છે અને દુનિયામાં કોઈ પણ મેદાન તેના માટે મોટું નથી.


                  કોલકાતાને શુક્રવારે રોયલ ચેલન્જર બેંગ્લોર ની સામે જીતવા માટે 18 બોલમાં 55 રન જોતા હતા અને રશેલ 13 બોલમાં 48 રન ની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને વિજય આપ્યો હતો.


                    બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી(84), એબી ડી વિલિયર્સ(63),ની ખુબજ શ્રેષ્ઠ દાવ રમીને 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી હતી અને 205 નો સ્કોર બનાવીયો અને આ સ્કોરથી તેમને વિશ્વાસ હતો એ અંગે કે જીત તેમની થશે.પરંતુ રશેલે તેની તોફાની અંદાજથી પરિચય દઈ ને કોલકતા ની જીત કરાવી.


                   મેચ પછી રશેલે કહ્યું,"મને લાગે છે કે મારા માટે કોઈ મેદાન મોટું નથી. હું મારી શક્તિ પર વિશ્વાસ કરું છું. લો ફુલટોસ દડા માટે હાથ અને આંખ નો સારો એવો મેલ હોવો જરૂરી છે કારણકે તેને હિટ કરવું સહેલું નથી હોતું. હું શોર્ટ આર્મ થી રમવાની કોશિશ કરું છું , કારણકે હાથને વધારે બહાર નકિલવું તમને મુશ્કેલીમાં નાખી શકે છે. તેના થી વધુ હું કઈ નહિ ક્યહીં શકું મેદાન પર બતાવવા માટે વધુ પસંદ કરીશ."


                    રશેલે આગળ કહ્યું,"જયારે હું બેટિંગ કરવા ગયો ત્યારે મને વિશ્વાસ હતો. કાર્તિક મને કહ્યું પીચ ની ત્યારી કરી લે 1-2 બોલ રમીને. મેં ડોગઆઉટ  પર ટીવી જોતો હતો અને મને આ વિચાર આવ્યો.આ દર વખતે નથી થતું તે 20 બોલમાં 68  રન ની જરૂર હોય ત્યારે જ તમારા શરીર ને સીધું રાખું પડે છે."

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
એન્ડ્રે રસેલે કહ્યું, મારા માટે કોઈ મેદાન મોટું નથી એન્ડ્રે રસેલે કહ્યું, મારા માટે કોઈ મેદાન મોટું નથી Reviewed by ગુજરાતી માહિતી on April 06, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.