ન્યુ ઝીલેન્ડએ 2019 વિશ્વ કપ માટે તેની ટિમની જાહેરાત કરી
30 મેં થી શરૂ થાય છે ક્રિકેટ વલ્ડકપ. બધી ટિમ ની નજર આ વિશ્વ કપ પર છે. 25 મી એપ્રિલે તમામ ટીમોએ તેમની વર્લ્ડકપ ટીમની જાહેરાત કરવી પડશે. સૌ પ્રથમ ન્યુઝીલેન્ડ ની ટીમે તેની ટીમ ની જાહેરાત કરી.કેન વિલિયમ્સન ની કપ્તાની હેઠળ આ ટીમ ઇંગ્લેન્ડ માં વર્લ્ડ કપ રમશે.
ચાલો ન્યુઝીલેન્ડની ટીમના 15 ખિલાડીઓના નામ પર નજર નાખીયે. કેન વિલિયમ્સન કેપટન, રોસ ટેલર, માર્ટિન ગપ્ટિન, કોલીન મુનરો, મિશેલ સેંટનર, ઈશ સોધી, ટિમ સાઉઘી, ટોમ બ્ંડંડલ (રિઝર્વ વિકેટકીપર), ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લકી ફર્ગ્યુસન, મેથ હેન્રી, વિકેટકીપર ટોમ લથમ, જીમી નેશન અને હેન્રી નિકલ્સ. આ ન્યુઝીલેન્ડ ની 15 સભ્ય ટીમ છે.
હવે આ ટીમમાં સરપ્રાઈઝ એલિમેંટ છે. તે રિઝર્વ વિકેટકીપર ટોમ બ્લુડલ છે જેને હજુ સુધી એક દિવસીય અંતરરાટ્રીય મેચ રમી નથી. છતાં ટીમ સિફત ને વિકેટકીપર તરીકે જોવામાં આવીયો તો પરંતુ તેમની આંગળી માં ઇજાને કારણે બ્લન્ડન લેવાં આવીયો છે. ટીમમાં જગીયા માટે મુકાબલો સ્પિનર ઇર્ષ સોઢી અને ટોડ ઇસ્ટલ ના વચ્ચે હતો એમાં સોઢી એ બાજી મારી લીધી હતી. સોઢી એક્સપિરિયન્સ ના હિસાબે પણ સિનિયર છે. અત્યાર સુધી તેને 63 વનડે મેચમાં રમ્યો છે, જયારે ઇસ્ટલ 11 વનડે મેચ રમ્યો છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ન્યુ ઝીલેન્ડએ 2019 વિશ્વ કપ માટે તેની ટિમની જાહેરાત કરી
Reviewed by ગુજરાતી માહિતી
on
April 04, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
April 04, 2019
Rating:



No comments: