મિડલ ક્લાસને આ બજેટમાં ટેક્સમાથી છૂટ મળી શકે છે
આ વખતે બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાંથી છૂટ મળવાની સંભાવના છે. સ્વર્ણ જાતિઓને આર્થિક અઢાર પર 10 ટકા અરક્ષણમાં છૂટ આપ્યા પછી હવે સરકાર મિડલ ક્લાસને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ટાઈમ્સ નાઉ રિપોર્ટ અનુસાર નાણાં મંત્રાલય અંતરિમ બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાં છૂટ આપવાની વાતચીત કરી રહ્યું છે. તેને કારણે નોકરિયાત વર્ગને રાહત મળી શકે છે. સરકાર બજેટમાં કંઈક એવું લાવી શકે છે જેથી મિડલ ક્લાસના હાથમાં વધારે પૈસા બચત થઇ શકે.
રિપોર્ટ અનુસાર તેના હેઠળ ઇન્કમ ટેકસમાં સેવિંગ લિમિટ વધારવા પર વિચારણા થઈ રહી છે. તેની સાથે મિડલ ક્લાસ અને પેંશનરને ટેકસમાં છૂટ આપવા પર પણ વિચાર થઈ રહ્યો છે. નાણાં મંત્રાલય હાઉસિંગ હોનમાં વ્યાજદર માં પણ છૂટ આપી શકે છે.
જો સેવિંગ લિમિટ વધારવામાં આવે તો તેનાથી ઘરેલુ બચત વધશે. બજેટમાં સરકાર બેઝીક કસ્ટમર ડ્યૂટીમાં પણ બદલાય કરી શકે છે. આ મુદ્દે ટેક્સ વિભાગ અને નાણાં મંત્રાલય વચ્ચે વાતચીત થઇ રહી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ખબર આવી હતી કે બજેટમાં ટેક્સ મુદ્દે પ્રાવધાન આવી શકે છે.
તેના સિવાય સરકારે જીએસટી દ્વારા વેપારીઓને રાહત આપી છે. જયારે ખેડૂતો માટે પણ રાહતની વાતચીત ચાલી રહી છે.

અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
મિડલ ક્લાસને આ બજેટમાં ટેક્સમાથી છૂટ મળી શકે છે
Reviewed by ગુજરાતી માહિતી
on
January 30, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
January 30, 2019
Rating:

No comments: