CSK ના એક ખિલાડી એ હજુ સુધી નહીં ખરીદીયો સ્માર્ટ ફોન, સાથીદારો એ કરિયું 50 ડોલર નું દાન
દિલ્હી થી ચેન્નઈની મુસાફરી દરમિયાન, વિમાન માં એક રમુજી ખટના થઈ. બ્રાવો અને ચેન્નઈના અન્ય ટીમના સભ્યોએ સામાન્ય ફોન નો ઉપયોગ કરતા અંબાતી રાયડૂને જોયો. આ ફોનમાં કોઈ ઇન્ટરનેટ નહિ. આ પછી, અંબાતી રાયડુનો મજાક વિમાનમાં ભારે રીતે બનાવામાં આવ્યો હતો.
આમાં રાયડુ સોસીયલ મીડિયા નો ઉપયોગ કરી શકે છે. ખરેખર ,ડ્વેન બ્રાવોએ અંબાતી રાયડુનો ફોન જોઈને આ નિર્ણય લીધો હતો.
અંબાતી રાયડુને બીસીસીઆઇના સી ગ્રેડના સેન્ટ્રલ બોર્ડ માં સમાવામાં આવેલ છે. તેનો અર્થ એ થયો કે બીસીસીઆઈ તેમને દર વર્ષ રૂ. 1 કરોડ આપે છે. પરંતુ આ છતાં, રાયડુ એ આજના હાઈ-ટેક યુગમાં સ્માર્ટફોન નો ઉપયોગ કર્યો નથી.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
CSK ના એક ખિલાડી એ હજુ સુધી નહીં ખરીદીયો સ્માર્ટ ફોન, સાથીદારો એ કરિયું 50 ડોલર નું દાન
Reviewed by ગુજરાતી માહિતી
on
April 02, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
April 02, 2019
Rating:



No comments: